Monthly Archives: June 2009

સ્વીકૃતી

Swikruti By Preeti Kothari

Swikruti By Preeti Kothari

આ વાર્તાસંગ્રહ ની તમામ વાર્તાઓના કેન્દ્ર માં સ્ત્રી છે. આપણે ત્યા ક્ષેત્રકાર્ય કરીને લખનાર લેખકો ઓછાં, લેખિકાઓ તો તેનાથીય ઓછી. પ્રતીબેને જેલની સજા ભોગવતી સ્ત્રીઓની વાતોને વાચા આપતું “બન્દિન્નિ ” પુસ્તક આપ્યુજ છે. આ પુસ્તક મા પ્રીતિબેન કોઠી રચિત મોલીક વાર્તાઓ છે. પ્રીતિ કોઠી રચિત સ્વયં સિદ્ધા , બન્દિગ્રુહ, બંદીની રવિપર પર પુસ્તકો પણ લોકપ્રિય બની ચૂક્યા છે. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=4331

Advertisements

પ્રેમનો ઉજાસ

Premno Ujash By Jyotsna Dave

Premno Ujash By Jyotsna Dave

‘શબ્દોત્સવ’ ના ઉદેશ અનુસાર સાત્વિક કલમોને આકાશ પૂરું પડવાના યથાશક્તિ પ્રયાસ રૂપ આ પુસ્તક પ્રગટ કરવામા આવ્યુ છે. આ સંગ્રહ માટે ખૂણેથી આવેલી તાજી,મૌલિક વાર્તાઓ વાંચતા, સંપાદન કરતાં મે રોમાંચ અનુભવ્યો છે. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=3362

ગલગોટા

Galgota By Vaju Kotak

Galgota By Vaju Kotak

A short stories,collection of thought and inspiring notes from various novels and collection. It will keep on spreading fragrance like flower of Galgota does to the whole environment. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=1454

શેર બઝાર માર્ગદર્શન : ગઈકાલ આજ ને આવતીકાલ

Share Bazaar Margdarshan : Gaikal Aaj Ane Avatikal By Shah Rasik

Share Bazaar Margdarshan : Gaikal Aaj Ane Avatikal By Shah Rasik

છેલ્લા બે દાયકા દરમિયાન ભારતના શેરબજ઼ેર અભૂતપૂર્વ વિકાસ સાધીયો છે. અને હજારો કરોડપતિઓ સરજ્યા છે. શેરબજ઼ાર ની આંટીઘૂંટી, ચડાવ-ઉતાર, ભવિષ્યની ચાલ વગેરેની વ્યવહારુ અને સચોટ સમજણ આપતું આ ઍક ઉત્તમ મિત્ર અને માર્ગદર્શક બને તેવું પુસ્તક છે. ઍના લેખક ડૉ. રસિક શાહ શેરબજારનો ચાર દાયકનો બહોળો અનુભવ ધરાવે છે. શેરબજાર ઍટલે સટ્ટો નહી પણ સમજણપૂર્વકનું મુડીરોકાણ છે. તે હકીકતને લક્ષમાં રાખીને નાનું કે મોટું મુડીરોકાણ કરીને મૂડી કેવી રીતે વધારી શકાઈ ત્યાથી માંડીને ટેક્નિકલ ઍનલિસિસ, તેજીમંદીનાં ચિન્હો સંકેતો, મ્યૂચુયલ ફંડ, ડિવિડેંડ, ડારીવેટિવ્સ, ફ્યૂચર ઍન્ડ ઑપ્ષન, ડિમેટ, કરવેરા જેવાં શેરબજારના લગભગ તમામ પાસા સરળ ગુજરાતી ભાષામાં સમજવતું આ પુસ્તક શેરબજારમાં કાર્યરત તેમજ પ્રવેશવા ઉત્સુક ઍવા સહુ કોઈ માટે અત્યંત ઉપયોગી અને માર્ગદર્શક સાબિત થશે.  To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=4022

વાત્સાયણ કામાસુત્ર

Vatsayan Kamsutra By Vatsayan

Vatsayan Kamsutra By Vatsayan

સ્ત્રીને રાજી કરવાની ક્લા અને જતિય જીવનને સફળ કરવાની ચાવી આ ગ્રંથમાં છે. કુલ 42 વિભાગોમાં 384 વિષયો રજૂ કરતું આ અસલ કામસુત્રનું પુસ્તક છે. 84 આસનો (સચિત્ર) કુલ પાનાં: 542 દુનિયાની અનેક ભાષાઓમાં આ ગ્રંતની હજારો નકલો દરવર્ષે વેચાઈ છે. ચુંબન, આલિંગન, સોહાગરાત , સંભોગ પેહલાં અને પછી, સંતાન પ્રાપ્તિનાં પ્રયોગો, નપુંસકતા નિવારણના પ્રયોગો વિષે વિસ્તૃત માહિતી આપતો આ ઍક્માત્ર ગ્રંથ છે. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=4709

અગમ્ય વિધ્યા (લોલકવિધ્યા)

Agamya Vidhya (Lolakvidhya) By Doctor Rashik C Shah

Agamya Vidhya (Lolakvidhya) By Doctor Rashik C Shah

આરોગ્યને લગતાં આ પુસ્તકમાં વિવિધ પ્રકારે આરોગ્યની સારસંભાળ લઈ શકાય તે બાબતે અનુભવી-તજગનો દ્વારા જુદાજુદા ઉપાયો અને પધતિઓ સમજાવેલ છે. સારા આરોગ્ય પ્રાપ્ત કરવા માટે જરૂરી સલાહ અને પદ્ધતિઓ સમજાવેલ છે. સારા આરોગ્ય પ્રાપ્ત કરવા માટે જરૂરી સલાહ અને ઉપચાર પદ્ધતિથી રોગો મટાડી શકાય છે. આ પુસ્તક વાચકોને ગમે તેવા છે. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=250

શ્રી રામ કથા – સુધા

Shri Ramkatha -Sudha By Ramanlal Soni

Shri Ramkatha -Sudha By Ramanlal Soni

હિન્દી ભાષાના પ્રખ્યાત લેખિકા કમલેશ બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓનો મિનક્શિ દીક્ષિતે કરેલો ગુજરાત અનુવાદ. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=9357