Monthly Archives: May 2012

Gyan Vigyaan – Gujarati general knowledge books for kids.

મનુષ્યના શરીર ને અન્ન આહાર ની જરૂરત છે. તેવી અજ રીતે મન,બુદ્ધિ અને જ્ઞાન ની ભૂખ જાગે છે.ગમ્મત સાથે જ્ઞાન આપતો તેમજ રસરૂચીની કેળવણી તેમજ ખીલવણી થઇ સાથો સાથ બાળયુવાવાચકને વિસ્મય તથા જ્ઞાનભૂખ ને વધુ સતેજ કરીને પથ્ય જ્ઞાન સામગ્રી સરસ રીતે આપવા માં આવી છે. સાંપ્રત દેશકાળ માં બાળકો તથા કિશોરો માં વધુ આત્મવિશ્વાસ પ્રગટે તેવી વિષયસામગ્રી લીધી છે.

જેમાં અનેક ચિત્રો,તસ્વીરો તેમજ નકશાઓનો ઉપયોગ કરી વાચનસામગ્રી ને વધુ રસપ્રદ તેમજ વિષયવસ્તુને સમજવા માં સુગમતા રહે તે રીતે લેવામાં આવેલા છે.
આજનું વચન અને માહિતી બાળકો કિશોર યુવાનો ના જીવન ગળતરના મનો ઘડતર માટેની મુલ્યવાન સામગ્રી બને તે માટે ઈન્ટરનેટ, કમ્પ્યુટરના તેમજ સંચાર ના મધ્યમોનો ઉપયોગ કરીને વિશ્વના ઈતિહાસ નું જ્ઞાન-વિજ્ઞાન ગ્રંથાવલી પ્રગટ કરી રહ્યા છીએ.

To buy this book online please visit http://www.gujaratibooks.com/gyan-vigyan.html

 

Advertisements

Steve Jobs biography in Gujarati.

Steve Jobs biography in Gujarati.

Steve Jobs By Steve Jobs
જીવન લોક ના અભીપ્રયોનો કોલાહલ તમારા અંદરના આવાજને દબાવી દે તેવું કહી ના થવા દેશો .

તમે જયારે કોઈ શોધ કરી રહ્યા હો ત્યારે ક્યારેક ભૂલ કરતા હો છો. આ ભૂલનો તરત જ સ્વીકાર કરી લેવો અને પછી તમારી બીજી શોધમાં તે ભૂલ સુધારી લેવી તે શ્રેષ્ટ રસ્તો છે.

હમેશા ગુણવત્તાને માપદંડ તરીકે સ્વીકારો અને ગુણવત્તાના માપદંડ બનો. કેટલાક લોકો જ્યાં શ્રેષ્ઠતાની અપેક્ષા હોય તેવા માહોલથી ટેવાયેલા નથી હોતા પણ તમે એવા કદી ના બનો. હમેશા શ્રેષ્ઠતાનો આગ્રહ રાખો.

લોકો માને છે કે એકાગ્રતા એટલે તમને જે બાબત કરવાની કહેવાઈ હોઈ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું તે,પણ ખરેખર એકાગ્રતાનો અર્થ એ નથી.

એકાગ્રતાનો અર્થ છે બીજી હજારો બાબતોને ના પડવી અને એકદમ કાળજીપૂર્વક એ પસંદ કરવું કે જે સૌથી મહત્વનું હોય.

For more info & buy this book online visit http://www.gujaratibooks.com/steve-jobs.html